સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા માટે નીચેનામાથી શું સાચું છે
$200 \,N$ જેટલો વજન ધરાવતા પદાર્થને એક તારના અંતિમ છેડા સાથે લટકાવવામા આવે છે. વજનના લીધે તારમાં થતી લંબાઈમાં વધારો $1 \,mm$ છે. તો તેમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતી ઉર્જા ....... $J$
$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા સમજાવો.
$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____