$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી કેશિકા નળીમાં પાણી $20 \,mm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{A}{4}$ કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

  • A
    $2$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ચઢે છે. જો આડછેદનું ક્ષેત્રફળ ઘટાડીને $\frac{A}{9}$ કરવામાં આવે,તો કેશનળીમાં પાણીની ઊંચાઈ કેટલી થશે?

એક કેશિકા નળીમાં પ્રવાહી $2 \ cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે; તે કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ છે. હવે નળીને વધુ નીચે ઉતારવામાં આવે છે,જેથી કેશિકા પ્રવાહીની સપાટીથી માત્ર $1 \ cm$ ઉપર રહે છે. આ કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $......^{\circ}$ થશે.

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીનો એક છેડો પાણીમાં ઊભી રીતે ડૂબાડવામાં આવે ત્યારે પાણીના સ્તંભના વધારા માટે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? (ધારો કે પૃષ્ઠતાણ $= T$ અને પાણીની ઘનતા $= \rho$)

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશનળીની ત્રિજ્યા $\frac{r}{3}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

$20 \ cm$ લાંબી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જો આ સમગ્ર રચનાને મુક્ત પતન કરતા લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo