બંધ પાત્રમાં રહેલ $2\, L$ પાણીને $1\,kW$ ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર $160\, J/s$ ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન $27\,^oC$ થી  $77\,^oC$ થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, kJ/kg$ અને પાત્ર માટે તે અવગણ્ય છે)

  • [JEE MAIN 2014]
  • A

    $8\,min\, 20\, s$

  • B

    $6\,min\, 2\, s$

  • C

    $7\, min$

  • D

    $14\, min$

Similar Questions

એક ગીઝર $2.0$ પ્રતિ મીનીટના દરથી વહેતા પાણીને $30^{\circ} C$ થી $70^{\circ} C$ સુધી ગરમ કરે છે. જો ગીઝર એક ગેસ (વાયુ) બર્નર ઉપર કાર્યરત હોય બળતણના દહનનો દર ......... $g\min ^{-1}$ [દહનની ઊર્જા $=8 \times 10^{3} \,Jg ^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4.2 \,Jg ^{-1}{ }^{\circ} C ^{-1}$ ]

  • [JEE MAIN 2022]

$60\ kg$ દળના માણસને ખોરાકમાંથી $10^5 calories$ ઊર્જા મળે છે,જો તેની કાર્યક્ષમતા $ 28\%$ હોય,તો તે ...... $m$ ઊંચાઇ સુધી જઇ શકે?

સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી ${x}, {y}$ અને ${z}$ ના તાપમાન અનુક્રમે $10^{\circ} {C}, 20^{\circ} {C}$ અને $30^{\circ} {C}$ છે. ${x}$ અને ${y}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $16^{\circ} {C}$ અને ${y}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $26^{\circ} {C}$ હોય તો જ્યારે  ${x}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન  ...... $^{\circ} {C}$ થશે.

  • [JEE MAIN 2021]

$0^oC$ તાપમાને રહેલા $540\; gm$ દળના બરફની સાથે $80^oC$ તાપમાને રહેલ $ 540\; gm$ પાણી મિક્સ કરવામાં આવે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

$50 \;gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10^oC$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10\; gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \;J/kg /C)$