એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી જોઈ રહી છે,જે ઇમારતના પાયાથી $x \ m$ દૂર છે. ઇમારતની ઊંચાઈ $y \ m$ છે અને ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $70^\circ$ માલૂમ પડે છે. તો:

  • A
    $x = y$
  • B
    $x < y$
  • C
    $x > y$
  • D
    $x = 2y$

Explore More

Similar Questions

$1.5 \ m$ ઊંચો એક નિરીક્ષક $22 \ m$ ઊંચા ટાવરથી $20.5 \ m$ દૂર ઊભો છે. નિરીક્ષકની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ શોધો. ($^{\circ}$ માં)

બે કાર એક ટાવરની એક જ દિશામાં પાર્ક કરેલી છે. ટાવરની ટોચ પરથી જોતા,તેમના અવસેધકોણ $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. જો ટાવરની નજીકની કાર ટાવરથી $75\, m$ દૂર હોય,તો આ બે કાર વચ્ચેનું અંતર શોધો ( $m$ માં).

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $m \angle C = \theta$ હોય,તો $\tan \theta = \dots$

એક ટાવરની ઊંચાઈ $50 \, m$ છે અને એક ઇમારતની ઊંચાઈ $30 \, m$ છે. તેમના પાયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી જોતા,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $\beta$ છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

$h$ મીટર ઊંચી ઇમારતની ટોચ પરથી જમીન પર રહેલી એક વસ્તુનો અવસેધકોણ $\theta$ છે. ઇમારતના પાયાથી વસ્તુનું અંતર (મીટરમાં) $\ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo