નળાકારનું ઘનફળ = . . . . . . .

  • A
    $\pi r^{2} h$
  • B
    $2 \pi r h$
  • C
    $2 \pi r(r+h)$
  • D
    $\pi r(r+l)$

Explore More

Similar Questions

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1 \, cm$ વ્યાસવાળા તારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તારની લંબાઈ મીટરમાં શોધો.

એક નળાકાર બંને છેડે અર્ધગોલકથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $4.2 \, cm$ છે અને ઘન પદાર્થની કુલ ઊંચાઈ $15 \, cm$ છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો (સેમી$^3$ માં).

$12 \, cm$ વ્યાસ ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.3 \, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોળાઓ બનાવવામાં આવે છે. તો બનતા ગોળાઓની સંખ્યા શોધો.

શંકુના આડછેદ (frustum) આકારની ડોલની ત્રિજ્યાઓ $28 \, cm$ અને $21 \, cm$ છે. જો તેની ક્ષમતા $28.490 \, \text{litres}$ હોય, તો તેની ઊંચાઈ $cm$ માં શોધો.

$3:4:5$ ના ગુણોત્તરમાં ધાર ધરાવતા ધાતુના ત્રણ સમઘનને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે,જેનો વિકર્ણ $12\sqrt{3} \, \text{cm}$ છે. તો ત્રણેય સમઘનની ધાર શોધો ($\text{cm}$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo