હવામાં ધ્વનિ તરંગોનો વેગ $330 \; m/s$ છે. હવામાં એક ચોક્કસ ધ્વનિ તરંગ માટે,$40 \; cm$ નો પથ તફાવત $1.6 \pi$ ના કળા તફાવતને સમતુલ્ય છે. આ તરંગની આવૃત્તિ ... $Hz$ છે.

  • A
    $165$
  • B
    $150$
  • C
    $660$
  • D
    $330$

Explore More

Similar Questions

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $Y = a \sin 2 \pi (b t - c x)$ દ્વારા આપવામાં આવે છે. જો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો હોય,તો:

તરંગનું સમીકરણ $y = 10^{-4} \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે ધ્વનિ તરંગોનો પથ તફાવત કેટલો થાય?

$0.5\, m$ કંપનવિસ્તાર,$1\, m$ તરંગલંબાઈ અને $2\, Hz$ આવૃત્તિ ધરાવતું લંબગત તરંગ એક દોરીમાં ઋણ $x$-દિશામાં પ્રસરણ પામે છે. આ તરંગ માટેનું સમીકરણ શું છે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 60 \cos (1800t - 6x)$ છે,જ્યાં $y$ માઇક્રોનમાં,$t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. કણનો મહત્તમ વેગ અને તરંગના પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo