શુક્રવાહિની (Vasa deferentia) શુક્રાશયની નલિકા સાથે જોડાઈને શું બનાવે છે?

  • A
    શીર્ષ અધિવૃષણ (Caput epididymis)
  • B
    કાય અધિવૃષણ (Corpus epididymis)
  • C
    સ્ખલન નલિકા (Ejaculatory duct)
  • D
    પૂચ્છ અધિવૃષણ (Cauda epididymis)

Explore More

Similar Questions

વીર્યના કદનો મુખ્ય ભાગ . . . . . . દ્વારા ફાળો આપવામાં આવે છે.

નર સહાયક ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય છે?

અયુગ્મિત નર સહાયક ગ્રંથિ(ઓ) માં કોનો સમાવેશ થાય છે:-

નીચેનામાંથી કઈ પુરુષ પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિ નથી?

જો અધિવૃષણનલિકા (epididymis) ગેરહાજર હોય,તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo