શુક્રાશયમાંથી ઉત્પન્ન થતી શુક્રવાહિની એ મૂત્રમાર્ગમાં ક્યાં ખૂલશે?
યુરેથ્રલ મીટ્સ
સ્ખલન વાહિની
મૂત્રવાહિની
અધિવૃષણ
પારદર્શક આવરણમાં શુક્રકોષોને પ્રવેશવા માટે ક્યાં અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે?
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
ધ્રુવીય કાયનું નિર્માણ શેનાં નિર્માણ સાથે થાય છે ?
એન્ટ્રમ પોલાણ ક્યાં જોવા મળે છે?