$x$-દિશામાં સ્થિતવિદ્યુત સ્થિતિમાન $V$ નો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બિંદુ $B$ પર $x$-ઘટક મહત્તમ છે.
  • B
    બિંદુ $A$ પર $x$-ઘટક ધન $x$-અક્ષની દિશામાં છે.
  • C
    બિંદુ $C$ પર $x$-ઘટક ઋણ $x$-અક્ષની દિશામાં છે.
  • D
    બિંદુ $C$ પર $x$-ઘટક ધન $x$-અક્ષની દિશામાં છે.

Explore More

Similar Questions

વિદ્યુત સ્થિતિમાન $V$ એ અંતર $x$ (મીટર) ના વિધેય તરીકે $V = (5x^2 + 10x - 9) \text{ V}$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \text{ m}$ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ...... $V/m$ છે.

વિદ્યુત સ્થિતિમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ દ્વારા આપવામાં આવે છે. તો ઉગમબિંદુ પર મૂકવામાં આવેલા $2 \, C$ ના બિંદુવત વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ......$N$ થશે.

વિદ્યુત ક્ષેત્ર અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

વિદ્યુતક્ષેત્ર અને સ્થિત-વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખો.

એક નિશ્ચિત બિંદુથી અંતર $R$ સાથે સ્થિતિમાનનો ફેરફાર આલેખમાં દર્શાવ્યા મુજબ છે. $R = 5\,m$ આગળ વિદ્યુતક્ષેત્ર......$V/m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo