ઓરી (Measles) સામે રસીકરણનો અર્થ શું થાય છે.........

  • A
    શરીરમાં ઓરી સામેની ઍન્ટિબૉડી દાખલ કરવી.
  • B
    શરીરમાં ઓરીના નિષ્ક્રિય કરેલા વાઇરસ દાખલ કરવા.
  • C
    અન્ય પ્રાણીના ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવા.
  • D
    શરીરમાં ઓરી માટે જવાબદાર સક્રિય વાઇરસ દાખલ કરવા.

Explore More

Similar Questions

વિધાન $A$: કોષીય પ્રતિકારકતા (Cell-mediated immunity) અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$: શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત (self) અને પરજાત (non-self) વચ્ચે ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું દ્વિતિયક લસિકા અંગ નથી?

એન્ટિબોડી એટલે શું?

સાચું વિધાન ઓળખો.

એન્ટિબોડીમાં એન્ટિજન-બાઈન્ડિંગ સાઈટ (એન્ટિજન જોડાણ સ્થાન) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo