નીચેના માંથી સાચુ વાક્ય શોધો.
દ્વિતીય પ્રતીચાર ખૂબ જ ધીમો હોય છે.
પ્રાથમીક પ્રતીચાર ખુબ જ તીવ્ર હોય છે.
શરીરના અંગો પોતાનાં જ કોષો પર હુમલો કરે છેજે સંધીવામાં જોવા મળે છે.
$MALT$ શ્વસનમાર્ગમાં અંદરના અસ્તરમાં હોય છે.
હાથીપગાની ઇયળ કેટલા સમયમાં યજમાનમાં પુખ્ત બને છે ?
સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?