આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
આણ્વીય કક્ષકના સિદ્ધાંત પ્રમાણે $\mathrm{O}_{2}^{+}$ અને $\mathrm{O}_{2}^{-}$ના ઇલેક્ટ્રોનિય બંધારણ નીચે મુજબ છે.:
$\mathrm{O}_{2}^{+}:(\sigma 1 s)^{2}\left(\sigma^{*} 1 s\right)^{2}(\sigma 2 s)^{2}\left(\sigma^{*} 2 s\right)^{2}\left(\sigma 2 p_{z}\right)^{2}\left(\pi 2 p_{x}^{2}, \pi 2 p_{y}^{2}\right)\left(\pi^{*} 2 p_{x}^{2}\right)$
બંધ ક્રમાંક $\mathrm{O}_{2}^{+}=\frac{10-5}{2}=\frac{5}{2}=2.5$
$\mathrm{O}_{2}^{-}:(\sigma 1 s)^{2}\left(\sigma^{*} 1 s\right)^{2}(\sigma 2 s)^{2}\left(\sigma^{*} 2 s^{2}\right)\left(\sigma 2 p_{z}\right)^{2}\left(\pi 2 p_{x}^{2}, \pi 2 p_{y}^{2}\right)\left(\pi^{*} 2 p_{x}^{2},\left(\pi^{*} 2 p_{y}^{1}\right)\right.$
બંધ ક્રમાંક $\mathrm{O}_{2}^{-}=\frac{10-7}{2}=\frac{3}{2}=1.5$
$\mathrm{O}_{2}^{+}$ના ઊંચા બંધ ક્રમાંક નું મૂલ્ય દર્શાવે છે કે $\mathrm{O}_{2}^{-}$. કરતાં તે વધુ સ્થાયી છે.બંને સ્પિસીઝ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે આથી બંને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે.
આર્વીય કક્ષક વાદનો ઉપયોગ કરીને સમજાવો કે $Be_{2}$ અણુ અસ્તિત્વ ધરાવતો નથી.
કાર્બન $\left( {{{\rm{C}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક અને સ્થિરતા તથા ઊર્જા આલેખ આપો.
$BrF_{3}$ અણુમાં મધ્યવર્તી પરમાણુમાં અસંબંધકારક યુગ્મ(મો)ની સંખ્યા અને આકાર,...... .
આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?