કાર્બન $\left( {{{\rm{C}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક અને સ્થિરતા તથા ઊર્જા આલેખ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$C _{2}( Z =6) 1 s^{2} 2 s^{2} 2 p^{2}$ છે. જેથી $C _{2}$ માં કુલ ઈલેક્ટ્રોન $=12$ $C _{2}$ ની $MO$ માં ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ થશે :

$\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}\left(\pi_{2 p_{y}}\right)^{2}$

અથવા $KK \left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}\left(\pi_{2 p_{y}}\right)^{2}$

બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(8-4)=2$

ચુંબકીય ગુણો : બધાં જ ઈલેક્ટ્રોનયુગ્મોના કારણો પ્રતિયુંબકીય.

$C _{2}$ અણુ રચના $MO$ અને ઊર્જા આલેખ નીચે મુજબ છે.

 

914-s180

Similar Questions

બંધક્રમાંક પર્યાય વડે શું સમજવામાં આવે છે ?

$N _{2}, O _{2}, $ $O _{2}^{+}$ અને $O _{2}^{-}$ ના બંધક્રમાંક ગણો.

નીચેનાં પૈકી સૌથી ટૂકો બંધ ધરાવતો ઘટક જણાવો.

  • [AIEEE 2012]

${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $  ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 1997]

બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?

  • [JEE MAIN 2017]