$BrF_{3}$ અણુમાં મધ્યવર્તી પરમાણુમાં અસંબંધકારક યુગ્મ(મો)ની સંખ્યા અને આકાર,...... .
$0 ,$ ત્રિકોણીય સમતલીય
$1,$ પિરામીડલ
$2,$ વળેલ $T-$આકાર
$1,$ વળેલ $T-$આકાર
અણુઓ નીચેનામાંથી શું ધરાવતા હોય તો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે?
${{\rm{O}}_2}$ માંથી $ {\rm{O}}_2^ + $ બને અને ${{\rm{N}}_2}$ માંથી ${\rm{N}}_2^ + $ બને ત્યારે બંધક્રમાંક વધે કે ઘટે ? તે જણાવો ?
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
${O}_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે છે:
નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?