વિકલનનો ઉપયોગ કરીને $\sqrt{36.6}$ ની આશરે કિંમત શોધો.

  • A
    $6.05$
  • B
    $6.06$
  • C
    $6.04$
  • D
    $6.07$

Explore More

Similar Questions

જો ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ હોય,તો જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય ત્યારે તેના ઘનફળમાં આશરે પ્રતિશત ભૂલ કેટલી થાય?

$\sqrt[3]{28}$ ની આશરે કિંમત $3$ દશાંશ સ્થળ સુધી શોધો.

$(32.15)^{\frac{1}{5}}$ ની આશરે કિંમત શોધો.

જો વર્તુળની ત્રિજ્યામાં પ્રતિશત ભૂલ $3\%$ હોય,તો તેના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી હશે?

$(3 \sqrt[3]{126} + \sin 61^{\circ})$ ની અંદાજિત કિંમત,$1^{\circ} = 0.0174$ રેડિયન લઈને ત્રણ દશાંશ સ્થળ સુધી મેળવતા શું મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo