નીચેના $mRNA$ માં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડીંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી $5’AACAGCGGUGCUAUU3’$

  • [NEET 2019]
  • A

    $5$ માં સ્થાને $G$ ને દાખલ કરવામાં આવે

  • B

    $5$ મા સ્થાન પરથી $G$ નો લોપ થાય ત્યારે

  • C

    $4$ થા અને $5$ માં સ્થાન પર અનુક્રમે $A$ અને $G$ દાખલ કરવામાં આવે

  • D

    $7$ મા, $8$ માં અને $9$ મા સ્થાન પરથી $GGU$ નું લોપ થાય ત્યારે

Similar Questions

$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (જનીન સંકેત) કોલમ - $II$ (એમિનો એસિડ)
$P$ $UAA$ $I$ પ્રોલિન
$Q$ $CCA$ $II$ ગ્લાયસીન
$R$ $GGC$ $III$ સમાપ્તિ
$S$ $AGU$ $IV$ સેરિન

સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?

જો $50$ એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં $25$ મો સંકેત $UAU$ નું મ્યુટેશન (વિકૃત થઈ) $UAA$ બને તો શું થશે?

  • [AIPMT 2003]

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે સંકેતની બાબતમાં અને તેના દ્વારા સંકેત થયેલી એમિનોએસિડ સાથે સરખાવે છે ?