બે તાર પર સમાન બોજ લગાડતા $5.0\,m$ લંબાઈ અને $2.5 \times 10^{-5}\,m^{2}$ નું આડછેદ ધરાવતો તાર $A$ ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા $6.0\,m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\,m^{2}$ નો આડછેદ ધરાવતા તાર $B$ ને ખેચવામાં આવે છે. તાર $A$ અને તાર $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2023]
  • A

    $1:4$

  • B

    $1:1$

  • C

    $1:10$

  • D

    $1:2$

Similar Questions

એક છેડે જડિત કરેલા $2m$ લંબાઇ અને ${10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારના એક છેડે $200N$ બળ લગાડેલ છે,તારનો રેખીય પ્રસરણાંક $\alpha = 8 \times {10^{ - 6}}°C^{-1}$ અને યંગ $Y = 2.2 \times {10^{11}}\,N/{m^2}$ મોડયુલસ છે,તાપમાન $5°C$ વધારવામાં આવે,તો તણાવમાં ........ $N$ વઘારો થાય.

સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે તારમાં બીજા તારનો વ્યાસ પહેલા તારના વ્યાસ કરતાં બમણો છે.બંનેમાં સમાન વજન જોડવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 2013]

$1.05\, m $ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતાં એક સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર વડે બંને છેડેથી લટકાવેલ છે. તાર $A $ સ્ટીલ અને તાર $B$ ઍલ્યુમિનિયમનો છે. તાર $A$ અને તાર $B$ ના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $1.0\, mm$ અને $2.0\, mm$ છે. સળિયા પર કયા બિંદુએ $m $ દળ લટકાવવામાં આવે કે જેથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમના બંને તારમાં $(a)$ સમાન પ્રતિબળ $(b)$ સમાન વિકૃતિ ઉદ્ભવે ?

$2 \,mm$ વ્યાસ ધરાવતા સ્ટીલના તારનો બ્રેકિંગ ક્ષમતા $4 \times$ $10^5 \,N$ છે. તો સમાન પરીમાણ ધરાવતા $1.5 \,mm$ ના સ્ટીલના તારનો બ્રેકિંગ બળ............ $\times 10^5 \,N$

$3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$  થાય .