ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.
વાઈડલ કસોટી
મેન્ટોલ કસોટી
શ્યીક કસોટી
ડીક કસોટી
$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.
મોર્ફિન સાથે શું અસંગત છે?
મોર્ફીન શામાંથી મેળવવામાં આવે છે?
દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?