માનવીમાં ન્યુમોનીયા રોગમાં ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?
પ્લાઝમોડીયમ
હિમોફિલિસ ઈન્ફલુએન્ઝી
સાલ્મોનેલા ટાયફી
ઉપરોક્ત એકપણ નહિં
ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં લક્ષણો કોનામાં જોવા મળે છે?
ઇન્ટરફેરોન્સ …......
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.
સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........