બે ટ્રેનો બે સમાંતર રેલ્વે ટ્રેક પર વિરુદ્ધ દિશામાં સમાન ઝડપે ગતિ કરી રહી છે. જો પવન ટ્રેક પર $u$ ઝડપે ફૂંકાઈ રહ્યો હોય જેથી પવનની સાપેક્ષમાં ટ્રેનોના સાપેક્ષ વેગનો ગુણોત્તર $1:2$ હોય,તો દરેક ટ્રેનની ઝડપ કેટલી હશે?

  • A
    $3u$
  • B
    $2u$
  • C
    $4u$
  • D
    $u$

Explore More

Similar Questions

એક હોડીને $8 \, km/hr$ ના વેગથી નદીની સામે પાર મોકલવામાં આવે છે. જો હોડીનો પરિણામી વેગ $10 \, km/hr$ હોય,તો નદીનો વેગ ........ $km/hr$ છે.

Difficult
View Solution

પશ્ચિમથી પૂર્વ દિશામાં $40 \, km/h$ ની ઝડપે જતી બસમાં બેઠેલો એક માણસ જુએ છે કે વરસાદના ટીપાં શિરોલંબ નીચે પડે છે. જમીન પર ઉભેલા બીજા માણસને વરસાદ કેવી રીતે પડતો દેખાશે?

એસ્કેલેટર પર ઉભેલા મુસાફરને ટોચ પર પહોંચવા માટે $1$ મિનિટ લાગે છે. જો એસ્કેલેટર સ્થિર હોય,તો તેને ઉપર ચાલતા $3$ મિનિટ લાગે છે. જો મુસાફર ચાલતા એસ્કેલેટર પર ચાલે તો તેને ટોચ પર પહોંચતા કેટલા સેકન્ડ લાગશે?

બે કણો $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સમતલમાં $t = 0$ સમયે ગતિ કરી રહ્યા છે,તો કેટલા સમય પછી $A$,$B$ ને પકડશે.......$s$.

Difficult
View Solution

એક તરવૈયો $200 \ m$ પહોળી નદી પાર કરવા માંગે છે જે $2 \ m/s$ ની ઝડપે વહી રહી છે. નદીના સાપેક્ષ તરવૈયાનો વેગ $1 \ m/s$ છે. તરવૈયો શરૂઆતના બિંદુની બરાબર સામેના બિંદુથી કેટલા દૂર સામેના કાંઠે પહોંચશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo