$m$ અને $2m$ દળ ધરાવતા બે નાના દડાઓ $d$ લંબાઈના અને અવગણ્ય દળ ધરાવતા સળિયાના બંને છેડે જોડાયેલા છે. જો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ $(A)$ ને અનુલક્ષીને કોણીય વેગમાન $L$ હોય,તો અક્ષ $A$ ને અનુલક્ષીને તંત્રનો કોણીય વેગ કેટલો હશે?

  • A
    $ \frac{3}{2}\frac{L}{md^{2}} $
  • B
    $ \frac{2L}{md^{2}} $
  • C
    $ \frac{4}{3}\frac{L}{md^{2}} $
  • D
    $ \frac{2L}{5md^{2}} $

Explore More

Similar Questions

$5 \times 10^{-3} \ kg \ m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ના દરે ભ્રમણ કરે છે. પૈડાને $10 \ s$ માં રોકવા માટે જરૂરી ટોર્કનું મૂલ્ય $... \times 10^{-2} \ N \ m$ છે. ($\pi$ માં)

એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.2 \ kg \cdot m^2$ છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1500 \ J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,પદાર્થ પર $25 \ rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય ........ $(s)$ માટે લગાડવો પડશે?

Difficult
View Solution

એક ભ્રમણ કરતી વસ્તુ કે જેની જડત્વની આઘૂર્ણ $I$ અને કોણીય પ્રવેગ $\alpha$ છે,તેને પાવર $(P)$ આપવામાં આવે છે. તેનો તત્કાલીન કોણીય વેગ $\omega$ કેટલો હશે?

$0.4 \,m$ ત્રિજ્યા અને $1 \,kg$ દળ ધરાવતી એક તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર ફરે છે। તકતીનો કોણીય પ્રવેગ $10 \,rad/s^2$ છે। તકતીની કિનારી પર લાગતું સ્પર્શક બળ કેટલું હશે ($\,N$ માં)?

એક ડિસ્ક $\omega_0$ કોણીય વેગ સાથે ફરી રહી છે. ડિસ્કને રોકવા માટે તેના પર અચળ પ્રતિરોધક ટોર્ક લગાડવામાં આવે છે. $n$ પરિભ્રમણ પછી કોણીય વેગ $\frac{\omega_0}{2}$ થાય છે. સ્થિર થતા પહેલા તે બીજા કેટલા પરિભ્રમણ કરશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo