એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.2 \ kg \cdot m^2$ છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1500 \ J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,પદાર્થ પર $25 \ rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય ........ $(s)$ માટે લગાડવો પડશે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

$400 \ Nm$ નું અચળ બળયુગ્મ $100 \ kg \ m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને તેની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચાકગતિ કરાવે છે. $4 \ s$ માં મેળવેલો કોણીય વેગ ....... $rad \ s^{-1}$ થશે.

$31.4 \, N \cdot m$ નો એક અચળ ટોર્ક એક ધરી પર ફરેલા પૈડા પર લગાડવામાં આવે છે. જો પૈડાનો કોણીય પ્રવેગ $4\pi \, rad/s^2$ હોય,તો પૈડાની જડત્વની ચાકમાત્રા ....... $kg \cdot m^2$ છે. ($.5$ માં)

Difficult
View Solution

જો $I, \alpha$ અને $\tau$ એ કોઈ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતા પદાર્થની જડત્વની ચાકમાત્રા,કોણીય પ્રવેગ અને ટોર્ક હોય,તો:

એક ઘન તકતીનો વ્યાસ $0.5 \ m$ અને તેનું દળ $16 \ kg$ છે. $8 \ s$ માં તેની કોણીય ઝડપ $0$ થી $120 \ rpm$ સુધી વધારવા માટે કેટલું ટોર્ક આપવું પડે?

$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીને બિંદુ $P$ પર કિલકિત કરવામાં આવી છે અને તે શિરોલંબ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીનું કેન્દ્ર $C$ શરૂઆતમાં $P$ સાથે સમક્ષિતિજ સ્થિતિમાં છે. જો તેને આ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે રેખા $PC$ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી હોય ત્યારે તેનો કોણીય પ્રવેગ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo