જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.
$18$
$14$
$45$
$150$
$ Ingen\,\, Hauz's$ ના પ્રયોગમાં બે સળિયા પર રાખતા તેની પર અનુક્રમે સેમી $10$ સેમી અને $25$ સેમી ઓગળે છે તો તે બે સળિયા અલગ ધાતુના છે તો તે બે સળિયા ઉષ્માવાહકતા કેટલી થાય ?
સમાન જાડાઇ ધરાવતા બે સ્તરો $A$ અને $B$ ની દીવાલ બનેલી છે.$A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે.દીવાલના બંને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $ {36^o}C $ છે.તો $A$ સ્તર વચ્ચે તાપમાન તફાવત ..... $^oC$ હશે?
ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.
સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું ?
ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ ................. $^{\circ} C$ હશે?