બે ઉપગ્રહો $A$ અને $B$ એક ગ્રહ $P$ ની આસપાસ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. જો ઉપગ્રહ $A$ ની ઝડપ $3V$ હોય,તો ઉપગ્રહ $B$ ની ઝડપ ........ $V$ હશે.

  • A
    $12$
  • B
    $6$
  • C
    $\frac{4}{3}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

વિધાન $(A):$ પૃથ્વીની ઉપર ભ્રમણકક્ષામાં રહેલા સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રી વજનહીનતા અનુભવે છે.
કારણ $(R):$ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વીની આસપાસ ગતિ કરતી વસ્તુ 'મુક્ત પતન' (free fall) ની સ્થિતિમાં હોય છે.

પૃથ્વીની સપાટીની ખૂબ નજીક પરિભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સમીકરણ અને મૂલ્ય લખો.

$120 \ km$ ની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ફરતા અવકાશયાનમાંથી એક દડો નીચે ફેંકવામાં આવે છે. દડાનું શું થશે?

ગ્રહની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ $v_0$ છે. જો તેની ઝડપમાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો ..........

ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું? તેનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo