ગ્રહની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ $v_0$ છે. જો તેની ઝડપમાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો ..........

  • A
    તે તેની કક્ષામાંથી બહાર નીકળી જશે
  • B
    તે લંબગોળ કક્ષામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરશે
  • C
    તે તે જ કક્ષામાં ગતિ કરવાનું ચાલુ રાખશે
  • D
    તે પ્રારંભિક કક્ષાની ત્રિજ્યા કરતા $20 \%$ વધુ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરશે

Explore More

Similar Questions

ઉપગ્રહના પરિભ્રમણનો સમયગાળો

પૃથ્વીની આસપાસ ચંદ્રનો પરિક્રમણનો આવર્તકાળ અને પોતાની ધરી પર ચંદ્રનો ભ્રમણનો આવર્તકાળ કેટલો છે?

બે નાના,સમાન દળ એક હલકા સળિયા દ્વારા જોડાયેલા છે. આ પદાર્થ એક ગ્રહની આસપાસ ભ્રમણ કરે છે; સળિયાની લંબાઈ ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતા નાની છે,પરંતુ અવગણી શકાય તેવી નથી. સળિયા તેની ધરી પર એવી રીતે ફરે છે કે તે ગ્રહની સાપેક્ષમાં ઊભો (vertical) રહે છે. સળિયાની સ્થિતિ (તણાવ કે દબાણ) અને નાના કોણીય વિચલન (angular perturbation) ની સાપેક્ષમાં સંતુલનની સ્થિરતા નક્કી કરો.

લંબવૃત્ત (ellipse) દોરવાની રીતનું વર્ણન કરો અને લંબવૃત્તના નાભિ (foci),મધ્યબિંદુ અને અર્ધ-દીર્ઘ અક્ષ (semi-major axis) વિશે સમજાવો.

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $8000\, km$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. આ ઉપગ્રહને કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટેની ઝડપ ......... $km/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo