સમાન લંબાઈ અને દ્રવ્યના બે સળિયા જ્યારે છેડેથી છેડે (શ્રેણીમાં) જોડવામાં આવે છે ત્યારે $12 \, s$ માં ચોક્કસ પ્રમાણમાં ઉષ્માનું વહન કરે છે. પરંતુ જ્યારે તેમને લંબાઈની દિશામાં (સમાંતર) જોડવામાં આવે,ત્યારે સમાન પરિસ્થિતિમાં તેટલી જ ઉષ્માનું વહન .......... $s$ માં કરશે.

  • A
    $24$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    $48$

Explore More

Similar Questions

છ સમાન વાહક સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. છેડા $A$ અને $D$ ને અનુક્રમે $200\,^{\circ}C$ અને $20\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. આસપાસના વાતાવરણમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. જંકશન $C$ નું તાપમાન ........ $^{\circ}C$ હશે.

Difficult
View Solution

એક સંયુક્ત સ્લેબ સમાન જાડાઈના બે અલગ-અલગ પદાર્થોનો બનેલો છે,જેની ઉષ્માવાહકતા અનુક્રમે $K$ અને $2K$ છે. સ્લેબની સમતુલ્ય ઉષ્માવાહકતા ........ છે.

સમાન લંબાઈ અને દ્રવ્યના બે સળિયા જ્યારે છેડેથી છેડે જોડાયેલા હોય ત્યારે $12 \ s$ માં ચોક્કસ પ્રમાણમાં ઉષ્માનું વહન કરે છે. પરંતુ જ્યારે તેઓ એકબીજાને સમાંતર લંબાઈની દિશામાં જોડવામાં આવે,ત્યારે સમાન પરિસ્થિતિમાં તેટલી જ ઉષ્માનું વહન કરવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

આપેલ આકૃતિ મુજબ,$K$ અને $2K$ ઉષ્માવાહકતા ધરાવતી બે પ્લેટો $A$ અને $B$ ને જોડીને એક સંયુક્ત પ્લેટ બનાવવામાં આવે છે. પ્લેટોની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ છે અને દરેક પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm^{2}$ છે. જો સંયુક્ત પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\left(1+\frac{5}{\alpha}\right) K$ હોય,તો $\alpha$ નું મૂલ્ય . . . . . . થશે.

ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo