બે દ્રઢ પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $E_A$ અને $E_B$ જેટલી ચાકગતિ ઉર્જા સાથે ફરે છે. પરિભ્રમણની ધરીને અનુલક્ષીને $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. જો $I_A = I_B/4$ અને $E_A = 100 E_B$ હોય,તો $A$ ના કોણીય વેગમાન $(L_A)$ અને $B$ ના કોણીય વેગમાન $(L_B)$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $25$
  • B
    $5/4$
  • C
    $5$
  • D
    $1/4$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળનો કણ $PC$ રેખા પર $v$ વેગથી ગતિ કરે છે. $O$ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન કેટલું થશે?

એક કણનું સ્થાન $\vec r = (\hat i + 2\hat j - \hat k)$ દ્વારા અને તેનું વેગમાન $\vec p = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

$5 \ kg$ દળ અને $30 \ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્તપણે ભ્રમણ કરી શકે છે. તેને $3 \ kg \ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આઘાત મળે છે અને ત્યારબાદ દર $4 \ s$ પછી સમાન આઘાત મળે છે. પ્રારંભિક આઘાત પછી $30 \ s$ બાદ નળાકારની કોણીય ઝડપ કેટલી હશે? નળાકાર શરૂઆતમાં સ્થિર છે.

એક કણ કે જેનો સ્થાન સદિશ $\vec{r}$ (ઘટકો $x, y, z$ સાથે) અને વેગમાન $\vec{p}$ (ઘટકો $p_x, p_y, p_z$ સાથે) છે,તેના કોણીય વેગમાન $\vec{l}$ ના $x, y, z$ અક્ષો પરના ઘટકો શોધો. સાબિત કરો કે જો કણ માત્ર $x-y$ સમતલમાં ગતિ કરતો હોય,તો કોણીય વેગમાન માત્ર $z$-ઘટક ધરાવે છે.

$m$ દળ ધરાવતા પદાર્થને ઉગમબિંદુથી શિરોલંબ $xy$ સમતલમાં $x$-અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે $v_0$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ઉગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [$g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo