$m$ દળ ધરાવતી બે પ્લેટો એક દળરહિત સ્પ્રિંગ દ્વારા નીચે દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. ઉપરની પ્લેટ પર $W$ વજન મૂકવામાં આવે છે જે સ્પ્રિંગને વધુ દબાવે છે. જ્યારે $W$ દૂર કરવામાં આવે છે,ત્યારે આખી સિસ્ટમ ઉપર કૂદકો મારે છે. વજન દૂર કરવામાં આવે ત્યારે સિસ્ટમ ઉપર કૂદકો મારે તે માટે જરૂરી લઘુત્તમ વજન $W$ એ ...........$m$ કરતા થોડું વધારે હોવું જોઈએ.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$10 \, kg$ અને $20 \, kg$ દળ ધરાવતા બે પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવ્યા છે. $20 \, kg$ ના દળ પર $200 \, N$ નું બળ લાગે છે. આકૃતિમાં દર્શાવેલ ક્ષણે,$10 \, kg$ ના દળનો પ્રવેગ જમણી તરફ $12 \, m/s^2$ છે. આ ક્ષણે $20 \, kg$ ના દળનો પ્રવેગ ........ $m/s^2$ છે.

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો હશે?

એક સ્પ્રિંગની લંબાઈ $L$ અને ફોર્સ કોન્સ્ટન્ટ $K$ છે. તેને $L_1$ અને $L_2$ લંબાઈની બે સ્પ્રિંગમાં એવી રીતે કાપવામાં આવે છે કે જેથી $L_1 = N L_2$ ($N$ એક પૂર્ણાંક છે). $L_1$ લંબાઈની સ્પ્રિંગનો ફોર્સ કોન્સ્ટન્ટ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m/s^2$ હોય,ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ કેટલો હશે? ($m/s^2$ માં)

$m$ દળ ધરાવતા પદાર્થને સ્પ્રિંગના એક છેડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. સ્પ્રિંગમાં થતો વધારો $1 \, cm$ છે. જો કોણીય વેગ બમણો કરવામાં આવે,તો સ્પ્રિંગમાં થતો વધારો $5 \, cm$ થાય છે. સ્પ્રિંગની મૂળ લંબાઈ ............ $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo