બે વ્યક્તિઓ $A$ અને $B$ પાસે અનુક્રમે $n + 1$ અને $n$ સિક્કાઓ છે જે તેઓ એકસાથે ઉછાળે છે. તો $A$ ને $B$ કરતા વધારે છાપ મળે તેની સંભાવના કેટલી?

  • A
    $1/2$
  • B
    $> 1/2$
  • C
    $< 1/2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક બોક્સમાં $1, 2, \ldots, 100$ લેબલવાળા કૂપન છે. પાંચ કૂપન એક પછી એક બદલ્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ધારો કે કૂપન પરના નંબર $x_1, x_2, \ldots, x_5$ છે. $x_1 > x_2 > x_3$ અને $x_3 < x_4 < x_5$ હોય તેની સંભાવના કેટલી?

જો નિયમિત અષ્ટકોણના ચાર શિરોબિંદુઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમના દ્વારા બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$\left\{1, 2, \ldots, 10\right\}$ માંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યાઓમાંથી ન્યૂનતમ સંખ્યા $3$ હોય અથવા મહત્તમ સંખ્યા $7$ હોય તેની સંભાવના શોધો.

જો $52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે એકસાથે બે પત્તાં ખેંચવામાં આવે,તો એક પત્તું સંયુક્ત સંખ્યા ધરાવતું અને એક પત્તું $3$ નો ગુણક હોય તેવી સંખ્યા ધરાવતું હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $12$ બે રૂપિયાના સિક્કા,$7$ એક રૂપિયાના સિક્કા અને $4$ પચાસ પૈસાના સિક્કા છે. જો ત્રણ સિક્કા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણ સિક્કાના મૂલ્યનો સરવાળો એક રૂપિયાનો પૂર્ણાંક ગુણક ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo