$20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
$20\, \mu {C}$ વિદ્યુતભારની ડાબી બાજુ At $5\, {cm}$ અંતરે
$-5\, \mu {C}$ વિદ્યુતભારની જમણી બાજુ At $5\, {cm}$ અંતરે
બંને વિદ્યુતભારની વચ્ચે $-5\, \mu {C}$ વિદ્યુતભારથી $1.25 \,{cm}$ અંતરે
બંને વિદ્યુતભારની વચ્ચે
$0.5\, m$ ત્રિજ્યાની અર્ધ વર્તૂળ રીંગ કુલ વિદ્યુતભાર $1.4 \times 10^{-9}\, C$ થી સમાન વિદ્યુતભારીત કરેલ છે. રીંગના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$V/m$ છે.
$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?
કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત વાપરીને કેવાં વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતક્ષેત્ર મેળવી શકાય છે ?
$R$ ત્રિજ્યાની અર્ધરીગ પર $q$ વિધુતભાર સમાન રીતે વિતરણ કરેલ હોય તો કેન્દ્ર પર .............. વિધુતક્ષેત્ર મળે.
બે વિદ્યુતભાર $-Q$ અને $2Q$ ને $R$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય ક્યાં થાય?