આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 \, kg$ અને $2 \, kg$ ના બે દળ એક દળરહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. $2 \, kg$ ના દળ પર $20 \, N$ નું બળ લાગે છે. જે ક્ષણે $1 \, kg$ ના દળનો પ્રવેગ જમણી તરફ $10 \, m/s^2$ હોય,ત્યારે $2 \, kg$ ના દળનો પ્રવેગ ......... $m/s^2$ હશે.

  • A
    $2$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

$k$ બળ અચળાંક ધરાવતી એક સમાન સ્પ્રિંગને બે ટુકડાઓમાં કાપવામાં આવે છે,જેની લંબાઈનો ગુણોત્તર $1 : 2$ છે. ટૂંકા અને લાંબા ટુકડાઓના બળ અચળાંકનો ગુણોત્તર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \, kg$ અને $4 \, kg$ દળના બે બ્લોક એક લીસી સમક્ષિતિજ સપાટી પર $10 \, N$ ના બળ દ્વારા સમાન પ્રવેગથી ગતિ કરે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગ બળ .......... $N$ હશે (સ્પ્રિંગ દળરહિત છે).

$k$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો હશે?

$10\, kg$ અને $20\, kg$ ના બે દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. $20\, kg$ ના દળ પર $200\, N$ નું બળ લાગે છે. જે ક્ષણે $10\, kg$ ના દળનો પ્રવેગ $12\, m\, s^{-2}$ હોય,ત્યારે $20\, kg$ ના દળનો પ્રવેગ ...... $m\, s^{-2}$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે $2 \text{ kg}$ દળના પદાર્થનો પ્રવેગ $2 \text{ ms}^{-2}$ હોય,ત્યારે $3 \text{ kg}$ દળના પદાર્થનો પ્રવેગ શોધો। ($\text{ ms}^{-2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo