પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.

  • [NEET 2017]
  • A

    $\frac{4}{3}$

  • B

    $\;\frac{3}{2}$

  • C

    $\;\frac{2}{3}$

  • D

    $1$

Similar Questions

પૃથ્વી ની સપાટી પર $W$ વજન ધરાવતા પદાર્થ નું સપાટી થી $R/2 $ ઊંચાઈએ પદાર્થ નું વજન ( પૃથ્વીની ત્રિજ્યા $=R$ )

એક $90 \mathrm{~kg}$ ની વસ્તુને પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે મૂકવામાં આવે છે કે જે. . . . . . . . . જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. $R$= પૃથ્વીની ત્રિજ્યા $\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)$

  • [JEE MAIN 2024]

પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)

વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.

કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.

  • [AIIMS 2017]

કોઈ બિંદુ $P$ ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય $g$ હોય તો બિંદુ $P$ આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2022]