જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)
$0.9$
$0.99$
$0.8$
$1.01$
નીચે બે કથન આપેલા છે.
કથન $I:$ પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય $(g)$ પર અસર દર્શાવે છે.
કથન $II:$ પૃથ્વીના ભ્રમણની $g$ ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને $K$ પરિભ્રમણ ગતિઉર્જા હોય તો જો પૃથ્વી ની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો થાય અને બીજા બધા પરિમાણ સરખા રહે તો
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
પૃથ્વીના ક્યા સ્થળે અસરકારક ગુરુત્વપ્રવેગ મહત્તમ થશે ?
પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ $g$ છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.