બે લાંબા સીધા સમાંતર વાહકો $A$ અને $B$ કે જે અનુક્રમે $4.5 \ A$ અને $8 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે,તે હવામાં $25 \ cm$ ના અંતરે રહેલા છે. વાહક $A$ થી $15 \ cm$ અને વાહક $B$ થી $10 \ cm$ ના અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $2 \times 10^{-5} \ T$
  • B
    $2 \times 10^{-4} \ T$
  • C
    $10^{-5} \ T$
  • D
    $10^{-4} \ T$

Explore More

Similar Questions

એક પાવર લાઇનમાંથી દક્ષિણ દિશામાં વિદ્યુતપ્રવાહ વહી રહ્યો છે. પાવર લાઇનની ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણતા) કઈ હશે?

$I$ જેટલો વિદ્યુતપ્રવાહ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં પ્રવેશે છે,તે બે ભાગમાં વહેંચાય છે અને પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફરીથી જોડાય છે. ગૂંચળાના કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$50$ આંટા,$0.5\, m$ ત્રિજ્યા અને $2\, A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$l$ લંબાઈનો એક પાતળો તાર અચળ પ્રવાહ $i$ વહન કરે છે. આ તારને વાળીને એક વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવે છે. જો આ રીતે બનેલા ગૂંચળાની ત્રિજ્યા $R$ હોય અને તેમાં આંટાની સંખ્યા $n$ હોય,તો નીચેનામાંથી કયો આલેખ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $B$ માં થતા ફેરફારને દર્શાવે છે?

આપેલ લૂપમાં,બિંદુ $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo