બે પૂર્ણાંકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમનો ગુણાકાર કરવામાં આવે છે. ગુણાકાર બેકી પૂર્ણાંક હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. લાલનો એક્કો (બે) અથવા ચોકટનો એક્કો (બે) મળવાની સંભાવના કેટલી છે?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓ ધ્યાનમાં લો:
$A$: 'એક પણ છાપ (head) મળતી નથી',
$B$: 'બરાબર એક છાપ મળે છે',
$C$: 'ઓછામાં ઓછી બે છાપ મળે છે'.
શું તેઓ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો સમૂહ બનાવે છે?

પત્તાની સારી રીતે ચીપેલા કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો હોવાની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ વારાફરતી સિક્કો ઉછાળે છે,જે પહેલા છાપ (head) મેળવે તે વિજેતા બને છે. જો $A$ રમત શરૂ કરે,તો તેના જીતવાની સંભાવના કેટલી?

Difficult
View Solution

ધારો કે $A, B$ અને $C$ એ નિદર્શાવકાશ $S$ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ છે. $A, B$ અને $C$ પરસ્પર સ્વતંત્ર છે અને $P(A)=P(B)=P(C)=P$ છે. જો તે ત્રણેય એકસાથે ન બની શકે,તો $P(A \cup B \cup C)$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo