$3\,\mu F$ અને $5\,\mu F$ ધરાવતા કેપેસિટરને અનુક્રમે $300\,V$ અને $500\,V$ ચાર્જ કરેલ છે.બંનેને તાર વડે જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

  • A

    $0.012\, J$

  • B

    $0.0218\, J$

  • C

    $0.0375\, J$

  • D

    $3.75\, J$

Similar Questions

ત્રણ પ્લેટો $A, B, C$ દરેક $50\, cm^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે તથા તેમની વચ્ચેનું અંતર $3\ mm$ છે તો જ્યારે પ્લેટ પૂરી વિદ્યુતભારીત થાય ત્યારે તેમાં સંગ્રહાયેલ ઊર્જા....

કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા ..... 

  • [NEET 2017]

કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$

$4 \;\mu \,F$ ના એક કેપેસીટરને 400 V સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિધુતભારિત ન હોય તેવા $2 \;\mu \,F$ ના કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસીટરની કેટલી ઊર્જા ઉષ્મા અને વિદ્યુતચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે?

$C$ કેપેસિટરને ચાર્જ કરીને $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બ્લોક સાથે જોડતાં તાપમાન $\Delta T$ વધે છે.તો કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય?

  • [AIEEE 2005]