$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા બે સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્રોસ સ્થિતિમાં જોડવામાં આવ્યા છે. દ્વિભાજક ($B_1$ અથવા $B_2$) ની સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    $\frac{Ml^2}{6}$
  • B
    $\frac{Ml^2}{12}$
  • C
    $\frac{Ml^2}{3}$
  • D
    $\frac{Ml^2}{4}$

Explore More

Similar Questions

$l$ લંબાઈના એક સમાન સળિયાની તેના કેન્દ્રથી $\frac{l}{4}$ અંતરે અને તેને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

પદાર્થની જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) ક્યારે અસરકારક હોય છે?

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$0.6 \ kg$ દળ ધરાવતી મીટર સ્કેલની,સ્કેલને લંબ અને $20 \ cm$ ના સ્થાને રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $kg-m^2$ માં કેટલી થાય? (સ્કેલની પહોળાઈ અવગણ્ય છે)

$R$ ત્રિજ્યા ધરાવતા બે નક્કર ગોળાઓ $A$ અને $B$ ની ઘનતા ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથે અનુક્રમે $\rho_A(r) = k \left(\frac{r}{R}\right)$ અને $\rho_B(r) = k \left(\frac{r}{R}\right)^5$ મુજબ બદલાય છે,જ્યાં $k$ અચળાંક છે. તેમના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. જો $\frac{I_B}{I_A} = \frac{n}{10}$ હોય,તો $n$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo