બે સમાન ફોટો-કેથોડ $f_1$ અને $f_2$ આવૃત્તિનો પ્રકાશ મેળવે છે. જો બહાર આવતા ફોટો-ઇલેક્ટ્રોન (જેનું દળ $m$ છે) ના વેગ અનુક્રમે $v_1$ અને $v_2$ હોય,તો:

  • A
    ${v_1} - {v_2} = {\left[ {\frac{{2h}}{m}\left( {{f_1} - {f_2}} \right)} \right]^{1/2}}$
  • B
    $v_1^2 - v_2^2 = \frac{{2h}}{m}\left( {{f_1} - {f_2}} \right)$
  • C
    ${v_1} + {v_2} = {\left[ {\frac{{2h}}{m}\left( {{f_1} + {f_2}} \right)} \right]^{1/2}}$
  • D
    $v_1^2 + v_2^2 = \frac{{2h}}{m}\left( {{f_1} + {f_2}} \right)$

Explore More

Similar Questions

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, -2, 3)$ અને $(2, -3, 5)$ હોય,તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

જ્યારે બે સંબંધિત વસ્તીઓ ભૌગોલિક અથવા અવકાશી રીતે અલગ વિસ્તારોમાં વસે છે,ત્યારે તેમને શું કહેવામાં આવે છે?

$10 \ g$ પદાર્થ $x$ માં $6.023 \times 10^{22}$ અણુઓ હાજર છે. $2 \ L$ દ્રાવણમાં $5 \ g$ પદાર્થ $x$ ધરાવતા દ્રાવણની મોલારિટી $\dots \dots \dots \times 10^{-3} \ M$ છે.

$\sin ^{-1} \frac{4}{5} + 2 \tan ^{-1} \frac{1}{3}$ ની કિંમત શોધો.

$k$ ની કઈ કિંમત માટે રેખાઓ $2x - 3y + k = 0$,$3x - 4y - 13 = 0$ અને $8x - 11y - 33 = 0$ સંગામી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo