$k$ ની કઈ કિંમત માટે રેખાઓ $2x - 3y + k = 0$,$3x - 4y - 13 = 0$ અને $8x - 11y - 33 = 0$ સંગામી છે?

  • A
    $20$
  • B
    $-7$
  • C
    $7$
  • D
    $-20$

Explore More

Similar Questions

ગાટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે:
$\underline{X} \quad \underline{Y}$

$1 \ cm$ ત્રિજ્યા ધરાવતો $2 \ m$ લાંબો સળિયો,જે એક છેડેથી જડિત છે,તેને $0.8 \ radians$ જેટલો વળ (twist) આપવામાં આવે છે. તો તેમાં ઉદ્ભવતી શીયર સ્ટ્રેન (shear strain) કેટલી હશે?

$9x^2 - 12xy + 4y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી સીધી રેખાઓ કેવી છે?

પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર એક પ્લેટફોર્મ ગોઠવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv$ છે,જ્યાં $v$ એ પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કયું પ્રાથમિક હેલાઈડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo