$5 \mu C$ ના બે સ્થિર વિદ્યુતભારો $A$ અને $B$ એકબીજાથી $6 \text{ m}$ ના અંતરે રહેલા છે. $C$ એ $A$ અને $B$ ને જોડતી રેખાનું મધ્યબિંદુ છે. $-5 \mu C$ નો વિદ્યુતભાર $Q$ ને $A$ અને $B$ ને જોડતી રેખાને લંબરૂપે $C$ માંથી $0.06 \text{ J}$ ની ગતિઊર્જા સાથે ફેંકવામાં આવે છે. વિદ્યુતભાર $Q$ બિંદુ $D$ પર સ્થિર થાય છે. અંતર $CD$ કેટલું હશે?

  • A
    $4 \text{ m}$
  • B
    $3 \text{ m}$
  • C
    $\sqrt{3} \text{ m}$
  • D
    $3 \sqrt{3} \text{ m}$

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $A = +3 \text{ nC}$ અને $B = +1 \text{ nC}$ ને હવામાં $5 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $B$ ને $A$ તરફ $1 \text{ cm}$ જેટલું ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$1\, g$ દળ અને $10^{-8}\ C$ વિદ્યુતભાર ધરાવતો એક બોલ $600\, V$ વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ $A$ થી $0\, V$ વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. જો બિંદુ $B$ આગળ બોલનો વેગ $20\, cm/s$ હોય,તો બિંદુ $A$ આગળ બોલનો વેગ . . . . . . $cm/s$ હશે.

એક વિદ્યુતભાર $(-q)$ અને બીજો વિદ્યુતભાર $(+Q)$ અનુક્રમે બે બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. બિંદુ $B$ પર વિદ્યુતભાર $(+Q)$ ને સ્થિર રાખીને,$A$ પરના વિદ્યુતભાર $(-q)$ ને બીજા બિંદુ $C$ પર એવી રીતે ખસેડવામાં આવે છે કે જેથી $ABC$ એ $\ell$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ બનાવે. વિદ્યુતભાર $(-q)$ ને ખસેડવા માટે થયેલું કુલ કાર્ય કેટલું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોળીય કવચનો વિચાર કરો,જેના પર કુલ વિદ્યુતભાર $+Q$ તેની સપાટી પર સમાન રીતે પથરાયેલ છે (કવચનું કેન્દ્ર ઉગમબિંદુ $x=0$ પર છે). બે બિંદુવત વિદ્યુતભારો $+q$ અને $-q$ ને એક પછી એક અનંત અંતરેથી લાવીને અનુક્રમે $x=-a/2$ અને $x=+a/2$ $(a < 2R)$ પર મૂકવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલા કાર્યનું મૂલ્ય કેટલું હશે?

એક ઋણ વીજભારિત કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. આ વીજભારની વિદ્યુત સ્થિતિઊર્જા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo