$4$ પત્રો અને $4$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો આ પરબિડીયામાં મૂકો તો બધા પત્રો સાચા પરબિડીયામાં ન જવાની સંભાવના કેટલી થાય ?
$1/24$
$1$
$23/24$
$9/24$
બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી કોઇપણ બે પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના .......છે.
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
એક થેલીમાં $3$ લાલ, $4$ સફેદ અને $5$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?