



Explore More
| List-$I$ | List-$II$ |
| $(A)$ સમાન રીતે વિદ્યુતભારિત ગોલીય કવચ (ત્રિજ્યા $R$ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$) ની અંદર ($r < R$ અંતરે) વિદ્યુતક્ષેત્ર. | $(I)$ $\sigma / \varepsilon_0$ |
| $(B)$ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ ધરાવતી અનંત સમતલ શીટથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર. | $(II)$ $\sigma / 2 \varepsilon_0$ |
| $(C)$ સમાન રીતે વિદ્યુતભારિત ગોલીય કવચ (ત્રિજ્યા $R$ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$) ની બહાર ($r > R$ અંતરે) વિદ્યુતક્ષેત્ર. | $(III)$ $0$ |
| $(D)$ સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ ધરાવતી $2$ વિરુદ્ધ વિદ્યુતભારિત અનંત સમતલ સમાંતર શીટ્સની વચ્ચે વિદ્યુતક્ષેત્ર. | $(IV)$ $\frac{\sigma R^2}{\varepsilon_0 r^2}$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo