આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ જેટલી સમાન વક્રતા ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજાની સામે રાખેલી છે. એક બિંદુવત પદાર્થ $O$ ને $P$ અને $B$ ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા બનતા $O$ ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે ($R$ માં)?

  • A
    $0.214$
  • B
    $0.114$
  • C
    $0.411$
  • D
    $0.124$

Explore More

Similar Questions

$30 \,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા ગોળાકાર છેડાવાળા કાચના સળિયાની સામે એક બિંદુવત વસ્તુ $O$ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

$30 \,cm$ વ્યાસ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોળા પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય છે. ગોળાના કેન્દ્રથી જે અંતરે પ્રકાશનું કિરણપુંજ કેન્દ્રિત થશે તે અંતર . . . . . . $mm$ છે.

$d$ વ્યાસ ધરાવતું એક કિરણપુંજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના અર્ધગોળા પર આપાત થાય છે. જો અર્ધગોળાની વક્રતા ત્રિજ્યા $d$ ની સરખામણીમાં ખૂબ મોટી હોય,તો અર્ધગોળાના પાયા પર કિરણપુંજનો વ્યાસ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચના નળાકાર ટુકડાની અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ મૂકવામાં આવ્યો છે. કાચના ટુકડાની એક સપાટી $3 \,mm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ છે. જ્યારે બહિર્ગોળ સપાટીની જમણી બાજુથી અક્ષ પર જોવામાં આવે ત્યારે આ બિંદુ $5 \,mm$ અંતરે દેખાય છે. બહિર્ગોળ સપાટીથી બિંદુવત પદાર્થનું અંતર કેટલું હશે ($\,mm$ માં)?

$R$ ત્રિજ્યા ધરાવતી એક ગોલીય સપાટી $1$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. એક બિંદુવત ઉદગમ ગોલીય સપાટીની સામે $4R$ અંતરે મૂકવામાં આવ્યું છે. બિંદુવત ઉદગમના પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo