બે વિદ્યુતભારો $2 C$ અને $6 C$ એક નિશ્ચિત અંતરે રહેલા છે. જો દરેક વિદ્યુતભારમાં $-4 C$ ઉમેરવામાં આવે,તો $12 \times 10^3 ~N$ નું પ્રારંભિક બળ કેટલું થશે?

  • A
    $4 \times 10^3 ~N$ (અપાકર્ષણ)
  • B
    $4 \times 10^2 ~N$ (અપાકર્ષણ)
  • C
    $6 \times 10^3 ~N$ (આકર્ષણ)
  • D
    $4 \times 10^3 ~N$ (આકર્ષણ)

Explore More

Similar Questions

જો એક સીધી રેખા દ્વારા કોઓર્ડિનેટ અક્ષો સાથે બનાવવામાં આવતા ખૂણા $\alpha, \frac{\pi}{2}-\alpha, \beta$ હોય,તો $\beta$ ની કિંમત શોધો.

$m=25 \ kg$ દળનો એક બ્લોક $v=3 \ ms^{-1}$ ના વેગ સાથે લીસી સમક્ષિતિજ સપાટી પર સરકે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડે જડેલી $k=100 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન અને બ્લોક જ્યારે મૂળ સ્થાને પાછો ફરે ત્યારે તેનો વેગ અનુક્રમે કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ધારો કે $A$ અને $B$ એ ગણ $X$ ના ઉપગણ છે. તો

નીચેનામાંથી કયો તેલીબિયાંનો પાક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo