બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી $30\ cm$ ના અંતરે રહેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ત્રીજો વિદ્યુતભાર $q_3$ શરૂઆતમાં $C$ પર છે,તેને $40\ cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $C$ થી $D$ સુધી લઈ જવામાં આવે છે. જો $q_3$ ને $C$ થી $D$ સુધી લઈ જવાથી સ્થિતિઊર્જામાં થતો ફેરફાર $\frac{q_3 K}{4 \pi \epsilon_0}$ હોય,તો $K$ નું મૂલ્ય શોધો.

  • A
    $8 q_2$
  • B
    $6 q_2$
  • C
    $8 q_1$
  • D
    $6 q_1$

Explore More

Similar Questions

એક પોલો ધાતુનો ગોળો $3.2 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર ધરાવે છે. જો ગોળાની ત્રિજ્યા $10 \ cm$ હોય,તો તેના કેન્દ્રથી $4 \ cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$r$ ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ઘનતા $\sigma$ ધરાવતી પાતળી અવાહક તકતીની પરિઘ પરના બિંદુએ સ્થિત વિદ્યુત પોટેન્શિયલ $V$ સમીકરણ $V = 4 \sigma r$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયું પદ $R$ ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારીત તકતીના વિદ્યુતક્ષેત્રમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાને યોગ્ય રીતે દર્શાવે છે?

Difficult
View Solution

$Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે. તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે જો ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે?

Difficult
View Solution

$1\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનું સ્થિતિમાન $8000\,V$ છે,તો તેની સપાટી પાસે ઉર્જા ઘનતા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક વિદ્યુતભાર $Q$ ને બિંદુ $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લાવવા માટે કરવામાં આવતું કાર્ય અનુક્રમે $2 \, J$ અને $-3 \, J$ છે. વિદ્યુતભારને $C$ થી $A$ સુધી લાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે ($, J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo