$Q$ વિદ્યુતભાર ઘરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે.તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપતા તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલા ........$V$ થાય?
$1$
$2$
$4$
$-2$
વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?
એક વિદ્યુતભાર $Q$ ને ધનના કેન્દ્ર આગળ મૂકેલો છે. ધનની બધી જ છ બાજુઓ માંથી પસાર થતું વિદ્યુતફલક્સ .......... છે.
$N$ સૂક્ષ્મ પ્રત્યેક ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું સ્થિતિમાન શોધો.
એક પોલા ગોળાને $P$ બિંદુ રાખેલા કણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જો $A, B $ અને $C$ બિંદુ આગળના વિદ્યુતસ્થીતીમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય તો.....
સમાન વિદ્યુતભારીત ગોળાનો કુલ વિદ્યુતભાર $Q$ અને ત્રિજ્યા $R$ છે. વિદ્યુતક્ષેત્ર $E$ એ કેન્દ્રથી અંતરનું અવસ્થા વિધેય છે. ઉપરોક્ત માહિતીને સંલગ્ન આલેખ ........ છે.