બે બિંદુગત વિદ્યુતભારો $e$ અને $3 e$ ને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુતક્ષેત્ર તીવ્રતા શૂન્ય હશે ?
વિદ્યુતભાર $3 e$ થી $\frac{r}{(1+\sqrt{3})}$
વિદ્યુતભાર $e$ થી $\frac{r}{(1+\sqrt{3})}$
વિદ્યુતભાર $3 e$ થી $\frac{r}{(1-\sqrt{3})}$
વિદ્યુતભાર $e$ થી $\frac{r}{1+\sqrt{\frac{1}{3}}}$
ઈલેક્ટ્રોન પર લાગતા ગુરત્વાકર્ષણને સંતુલિત કરવા માટે જોઈતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $.......$ (ઈલેન્ટ્રોનનું દળ $=9.1 \times$ $10^{-31} kg$, ઈલેક્ટ્રોનનો વીજભાર $=1.6 \times 10^{-19} c$ )
બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લખો. તે અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?
$M$ દળ અને $q$ વિજભાર $k$ દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. $x = 0$ ને સમતોલન સ્થાન રાખીને તે $x-$દિશામાં $A$ કંપવિસ્તારથી દોલનો કરે છે,$x-$દિશામાં $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
$'a'$ બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) $A, B$ અને $C$ ઉપર ત્રણ વિદ્યુતભારો $q/2, q$ અને $q/2$ મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ $D$ ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.