$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને વાયર વડે જોડવામાં આવે છે. ગોળાઓની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $\frac{R_2}{R_1}$
  • B
    $\frac{R_1}{R_2}$
  • C
    $\frac{R_2^2}{R_1^2}$
  • D
    $\frac{R_1^2}{R_2^2}$

Explore More

Similar Questions

‘સ્થિર સ્થિતિમાં વાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં’. સમજાવો.

બે ધાતુના ગોળાઓ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે ${r_1}$ અને ${r_2}$ છે $({r_1} > {r_2})$. તેમને એક પાતળા તાર દ્વારા જોડવામાં આવે છે અને તંત્રને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે. કયા ગોળા પર વિદ્યુતભાર વધારે હશે?

એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને ધાતુના બ્લોકની પોલાણમાં મૂકવામાં આવે છે. જો એક વિદ્યુતભાર $Q$ ને ધાતુની બહાર લાવવામાં આવે,તો $q$ દ્વારા અનુભવાતું વિદ્યુત બળ કેટલું હશે?

ગોલીય કવચ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે સમકેન્દ્રિય પાતળા ધાતુના કવચની દર્શાવેલી સિસ્ટમ ધ્યાનમાં લો. અંદરના કવચ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે,જ્યારે બહારનું કવચ તટસ્થ છે. કવચ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો કવચને ધાતુના તાર વડે જોડવામાં આવે,તો અંદરના કવચનું વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo