$2 {C}$ અને ${C}$ જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી $V$ જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $K$ જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે.
$\frac{3 V}{K}$
$\frac{{V}}{{K}}$
$\frac{3 V}{K+2}$
$\frac{{V}}{{K}+2}$
ધ્રુવીય અણુઓ .... અણુઓ છે.
જો સમાન કદ અને સમાન સ્થિતિમાન $V$ વાળા $n$ ટીપાંઓ મોટા ટીપામાં રૂપાંતર પામે તો મોટા ટીપાંનું સ્થિતિમાન ......... હશે.
શુદ્ધ પાણીનો ડાય ઈલેકટ્રીક અચળાંક $81$ છે. તે પરમિટિવિટી ........ હશે.
ધ્રુવીય અને આંધ્રુવીય અણુઓના ઉદાહરણ જણાવો.
એક સમાંતર પ્લેટવાળા કેપેસીટરની પ્લેટો વસ્ચે હવા રહેલી છે અને તેનું કેપેસીટન્સ $C$ છે. આ પ્લેટો વચ્ચેનું અંતર બે ગણું કરવામાં આવે અને તેમની વચ્ચે $6$ જેટલાં અચળાંક ધરાવતું ડાઈઈલેક્ટ્રીક ભરી દેવામાં આવે તો નવો કેપેસીટન્સ કેટલો થશે?