ધ્રુવીય અને આંધ્રુવીય અણુઓના ઉદાહરણ જણાવો.

Similar Questions

ધ્રુવીભૂત થયેલા ડાઈઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિધુતક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે ?

પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $K_1$ અને $K_2 (K_2  > K_1)$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા બે પાતળા ડાઇઇલેકિટ્રકોને મૂકવામાં આવેલ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$  પ્લેટ $P$ થી અંતર $d$ સાથેનો ફેરફાર કયો ગ્રાફ યોગ્ય રીતે રજૂ કરે છે

  • [AIPMT 2014]

કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોેય ત્યારે તેનું કેપેસિટન્સ $1\,pF$ છે.બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરી તેમની વચ્ચે મીણથી ભરી દેતા નવો કેપેસિટન્સ $2\,pF.$ છે. તો મીણનો ડાયઇલેકટ્રીક અચળાંક કેટલો હશે?

સ્વાધ્યાયમાં આપેલા કેપેસિત્રમાં $3\,mm$ જાડાઇની માઇકા ( અબરખ )ની પ્લેટ ( ડાઈલેક્ટ્રિક  અચળાંક $+6$ ) કેપેસીટરની બે પ્લેટ વચ્ચે 

$(a)$  વૉલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે,

$(b)$  વૉલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ 

-દાખલ કરવામાં આવે તો, દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો.